પોસ્ટમોર્ટમ – ધી વોઇસ કોડ (Postmortem – The Voice Code
રાહી વારાફરતી અજાણ્યા યુવકોને મળે છે, બીજી જ મુલાકાતમાં દરેકના અલગ અલગ રીતે ખૂન કરી નાખે છે, પોલીસ હજુ એક ખૂન કેસ પર તપાસ કરતી હોય છે ત્યાં જ રાહી બીજુ ખૂન કરી ચૂકી હોય છે, પોલીસને કોઈ સબૂત ના મળતા કેસ સીબીઆઈ ને સોંપી દેવામાં આવે છે, શું સીબીઆઈ ઓફિસર મિસ ફલક ખૂનનો આ સિલસિલો અટકાવી શકશે? કોણ છે આ રાહી અને ક્યાં કારણથી ખૂન કરી રહી છે? તે એકલી જ છે કે કોઈ ટીમ છે? કોણ છે આ માસ્ટર પ્લાન બનાવનાર? શું સીબીઆઈ ઓફિસર મિસ ફલક ગુનેગારો સુધી પહોંચી શકશે?






























Reviews
There are no reviews yet.