સફરમાં મળેલ હમસફર (Sapharma malela hamsaphara)
સફરમાં માત્ર મુસાફર જ નથી મળતાં, ઘણીવાર હમસફર પણ મળી જાય છે. એવું જ કંઈક મેહુલ સાથે પણ થાય છે. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંકલ સાથે થયેલી પ્રથમ મુલાકાત બાદ મેહુલની જીંદગીમાં નવો જ વળાંક આવે છે, જે વાંકાચૂકા રસ્તેથી મંજિલ સુધી પહોંચે છે. તો સીટ- બેલ્ટ બાંધી લો અને તૈયાર થઈ જાઓ એક જુદી જ સફર માટે…






























Reviews
There are no reviews yet.